વર્ષ 2013 માટેનો
સંભવિત કાર્યક્રમ
૧. પ્રકલ્પની પસંદગી અને જુથની રચના: તા. ૧ થી
૨૦ જુલાઈ ૨૦૧૩
૨. પ્રકલ્પનું રજીસ્ટ્રેશન જીલ્લા કક્ષાએ : તા: ૨૦ જુલાઈ ૨૦૧૩ (Registration is Open Still)
૩. પ્રકલ્પની કામગીરી શાળા કક્ષાએ : જુલાઈ / ઓગષ્ટ/ સપ્ટેમ્બર ૨૦૧૩
૪. જીલ્લા કક્ષાએ પ્રકલ્પોની રજુઆત: ઓક્ટોબર ૨૦૧૩
૫. રાજ્ય કક્ષાએ પ્રકલ્પોની રજુઆત : નવેમ્બર ૨૦૧૩
૬. રાષ્ટ્રિય કક્ષાએ પ્રકલ્પોની રજુઆત: ૨૯/૩૦/૩૧ ડિસેમ્બર ૨૦૧૩