Saturday, July 27, 2013

શાળાઓ તરફ્થી રજુ થયેલ પ્રોજેક્ટ:
શાળાનું નામ
૧. માતૃશ્રી રતનબેન દેવજી વરસાણી કુમાર વિદ્યાલય - ભુજ
૨. મોડર્ન સ્કૂલ હાયર સેકેંડરી -  ગાંધીધામ
૩.યસ પ્રાથમિક શાળા - ભુજ
૪. માતૃછાયા કુમાર શાળા - ભુજ
૫. રોટરી એ.એમ. એમ. સેકંડરી અને હાયર સેકંડરી ઈંગ્લીશ સ્કૂલ - હરીપર ભુજ

અન્ય શાળાઓ પણ પોતાના પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.  

Saturday, June 29, 2013

વર્ષ 2013 માટેનો સંભવિત કાર્યક્રમ

વર્ષ 2013 માટેનો સંભવિત કાર્યક્રમ

૧. પ્રકલ્પની પસંદગી અને જુથની રચના: તા. ૧ થી ૨૦ જુલાઈ ૨૦૧૩
૨. પ્રકલ્પનું રજીસ્ટ્રેશન જીલ્લા કક્ષાએ :     તા: ૨૦ જુલાઈ ૨૦૧૩ (Registration is Open Still)
૩. પ્રકલ્પની કામગીરી શાળા કક્ષાએ :      જુલાઈ / ઓગષ્ટ/ સપ્ટેમ્બર ૨૦૧૩
૪. જીલ્લા કક્ષાએ પ્રકલ્પોની રજુઆત:      ઓક્ટોબર ૨૦૧૩
૫. રાજ્ય કક્ષાએ પ્રકલ્પોની રજુઆત :      નવેમ્બર ૨૦૧૩
૬. રાષ્ટ્રિય કક્ષાએ પ્રકલ્પોની રજુઆત:    ૨૯/૩૦/૩૧ ડિસેમ્બર ૨૦૧૩